Thursday, January 19, 2023

શાળામાં ધોરણ 1 થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પક્ષીઓ માટે ચણ એકત્ર કરવામાં આવ્યું.

 પશુ પંખીઓ માટે દયાનો ભાવ જાગ્રત કરવા શાળા દ્વારા આ પ્રવુતિ યોજાઈ 

જેમાં ધોરણ 1 થી 8 ની તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા પક્ષીઓ માટે ચણ લાવવામાં આવ્યું. આ ચણ માં જુવાર , બાજરી , ઘઉં અને ચોખા જેવા અનાજ લાવવામાં આવ્યા હતા. 


આ અનાજ એકત્ર કરી જ્યાં પક્ષીઓ માટે આવી વ્યવસ્થા હોય તેવા ચબુતરા માં નાખવામાં આવ્યા.




જેએચજેકે

 એનબીએમ